About us – Akhil Gujarat Sangeet Vidhyapith

Akhil Gujarat Sangeet Vidhyapith

Welcome To Akhil Gujarat Sangeet Vidhyapeeth

Akhil Gujarat Sangeet Vidhyapith Veraval Kala Sanstha No-207 Deartment Of Youth and Cultural Activities Education and Labor By Government of Gujarat Ghandhinagar Resolution No.of the Department M.U.S.1066-15364-Subject to the rules approved from 30-06-1966 Akhil Gujarat Sangeet Vidhyapith Managed by Andhjan Seva Trust Veraval Has Recognized Since October 2008,Since this Institute is Related to art,it gives results to the students by conducting Examinations in Singing,Vocalism,Percussion,Musical instrument,tatavadya,vitatavadya etc,Not Only That Dance in Which Bharatnatyam,kathak and othersDance Exams are also done.

 

The entire Management of the institute is done by the registar of the institute,Shri Manishbhai P.Makwana and Singing Intument Department administrator Shri Mehulbhai D.seth Morbi and Ms.Harshaben Thakkar Rajkot, Administrator,Department of Dance.in addition,a total of 129(one hundred  twenty nine)  Centers are Functioning in Gujarat,and the Country and abroad under Akhil Gujarat Sangeet Vidhyapith,

From Sangeet Preliminary Examination,Sangeet Visharad,Sangeet Alankar I,Sangeet Alankar Purna,Sangeet Gainacharya (Pravin) Apart From This Vocational Courses Like Teacher Charter,Shiksha Visharad and Shiksha Parangat etc.in Musical Instruments,dance,Soft music and Even Folk dance,all the examinations from beginner to early are conducted by the institute,allthe policy reles regarding the examination and the following courses such as singing,playing instruments,table,dance (kathak and bharatnatyam)sugam sangeet,folk dance etc given in the book.Which Can be obtained from www.akhilgujaratsangeetvidhyapith.org

Examination Inspection and Evolution by the Institute and all the administrative work is done not only by the institute but also by organizing workshops,Training Classes(training classes) misic and dance Programs by different artists etc.online examination when written examination,practical examination is required are also done.

અખિલ ગુજરાત સંગીત વિધ્યાપીઠ વેરાવળ કલા સંસ્થા ક્રમાંક-૨૦૭

                                          

                                આ સંસ્થા ૨૦૦૮ થી ગુજરાત ગર્વમેન્ટની માન્યતા ધરાવે છે, એટલે કે પંદર વર્ષના સમય ગાળા દરમિયાન પારાવાર પ્રગતિ કરી છે. સંસ્થાનો સુઘડ વહિવટ,પારદર્શક કાર્ય પધ્ધ્તી,મામુલી ફી નુ ધોરણ,નિશપક્ષ પરીક્ષકગણ,તટસ્થ પરીક્ષા મુલ્યાંકન,સુંદર અને આકર્ષક પ્રમાણપત્ર,સમયસર પ્રાયોગિક તથા લેખિત પરીક્ષાનું કાર્ય, બેંક દ્વારા નાણાકીય વહિવટ અને સંસ્થા દ્વારા આપવામાં આવતી પાકી પહોંચકેન્દ્ર વ્યવસ્થાપક વિદ્યાર્થી અને વાલીઓ સાથે સતત સંપર્ક તથા સંગીત શિક્ષકોની ભરતી માટે સરકારશ્રી સાથે પત્રવ્યવહાર તથા  વાટાઘાટો. સં

              સંસ્થા નીચે ચાલતાં ૧૪૮ કેન્દ્રો પૈકી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તથા વિદેશમાં કાર્યરત કેન્દ્રોમાં નીચે મુજબ ના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

1.સંગીત પ્રારંભિક થી વિશારદગાયન, અલંકારપ્રથમ ગાયન,અલંકારપુર્ણ ગાયન, શિક્ષાવિશારદ ગાયન,શિક્ષાસનદ સંગીત પ્રવિણ (P.hed)

2.કથક નૃત્ય પ્રારંભિક થી વિશારદ,અલંકારપ્રથમ,અલંકારપુર્ણ કથક નૃત્ય, શિક્ષાવિશારદ કથક,શિક્ષાસનદ કથક્નૃત્ય પ્રવિણ (P.hed)

3. ભરતનાટમ નૃત્ય પ્રારંભિક થી વિશારદ, અલંકારપ્રથમ,અલંકારપુર્ણ, શિક્ષાવિશારદ ભરતનાટ્યમ,શિક્ષાસનદ ભરતનાટમ પ્રવિણ (P.hed)

4.તમામ પ્રકારના સ્વરવાદ્યમાં પ્રારંભિક થી વિશારદ, અલંકાર પ્રથમ તથા અલંકાર પુર્ણ, શિક્ષાવિશારદ,શિક્ષાસનદ સંગીત પ્રવિણ (P.hed)

5. સંગીત પ્રારંભિક થી વિશારદ તબલા, અલંકારપ્રથમ તબલા,અલંકારપુર્ણ તબલા, શિક્ષાવિશારદ તબલા,શિક્ષાસનદ સંગીત પ્રવિણ (P.hed)

6.લોકનૃત્ય પ્રારંભિક થી વિશારદ

7. સુગમ સંગીત પ્રારંભિક થી વિશારદ

8.સંગીત ડિપ્લોમા ગાયન ૨ વર્ષનો અભ્યાસક્રમ

9. સંગીત ડિપ્લોમા તબલા ૧વર્ષનો અભ્યાસક્રમ

નોંધ ૭૦૦ રૂપિયા ભરવાથી સંસ્થાના તમામ અભ્યાસક્રમની બૂક મળી જશે.

Previous Next
Close
Test Caption
Test Description goes like this