Akhil Gujarat Sangeet Vidhyapith

Examination Schedule

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ યુનિવર્સીટીમાં લેવાતી પરીક્ષાનું પારદર્શક, સુધડ વહીવટ, સુંદર પ્રમાણપત્ર, તટસ્થ મૂલ્યાંકન, વ્યવસ્થિત પરીક્ષણ-નિરીક્ષણ, વગેરે કામગીરી ઝડપી અને ચોકસાઇ પૂર્વક કરવામાં આવે છે.

કોઇપણ સંગીત શિક્ષક, સંગીત તજજ્ઞ ઇત્યાદીએ અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠનું કેન્દ્ર રૂપિયા પ૧૦૦ ભરી આજીવન સંસ્થા સંલગ્નતા મેળવી શકે છે.

સંસ્થા દ્વારા લેવાતી પરીક્ષાઓ નીચે મુજબ છે.

  1. પ્રારંભીકથી સંગીત વિશારદપૂર્ણ ગાયન (બેચલર ઓફ મ્યુઝીક = B.A.)
  2. પ્રારંભીકથી સંગીત વિશારદપૂર્ણ તબલા (બેચલર ઓફ મ્યુઝીક = B.A.)
  3. પ્રારંભીકથી સંગીત વિશારદપૂર્ણ તંતુવાદ્ય (બેચલર ઓફ મ્યુઝીક = B.A.)
  4. પ્રારંભીકથી સંગીત વિશારદપૂર્ણ શુશીરવાદ્ય (બેચલર ઓફ મ્યુઝીક = B.A.)
  5. વિશારદપૂર્ણ સુગમ સંગીત (બેચલર ઓફ મ્યુઝીક = B.A)
  6. પ્રારંભીકથી વિશારદપૂર્ણ કથ્થક નૃત્ય (બેચલર ઓફ ડાન્સ = B.A.)
  7. પ્રારંભીકથી વિશારદપૂર્ણ ભરતનાટયમ્ નૃત્ય (બેચલર ઓફ ડાન્સ = B.A.)
  8. પ્રારંભીકથી વિશારદપૂર્ણ લોકનૃત્ય (બેચલર ઓફ ડાન્સ = B.A.)
  9. સંગીત અલંકાર (M.A)
  10. સંગીત પ્રવિણ (P.hed)
  11. શિક્ષા વિશારદ (B.ed)
  12. શિક્ષા સનદ (P.T.C)
  13. શિક્ષાપારંગત (M.ed)
Previous Next
Close
Test Caption
Test Description goes like this